300 +NEW jay mataji status in gujarati ( ગુજરાતીમાં જય માતાજી સ્ટેટસ )

 ગુજરાતીમાં જય માતાજી સ્ટેટસ


ભક્તિ માં જ શક્તિ છે શક્તિ માં જ સંસાર છે
આ ચૌદ બ્રહ્માંડ માં જેની ચર્ચા છે આજે એ જ
🙏🙏🙏માં મેલડી નો રવિવાર છે.

માં મેલડી તારા નામ માં પણ કેટલી તાકાત છે.
જે મને નથી ઓળખતા તે પણ હાથ ઊંચા કરીને કહે છે.

મેલડી છોરું ની આંખમાંથી એક આંશુ નું ટીપું
પડે અને એ આસુંડા ને જોઈને એના કાળજા.
માં કરોડો ટુકડા થાય ને બાપ એનું નામ

મા, તમારું નામ લઈને મેં બધા કામ કર્યા છે.
અને લોકો માને છે કે વ્યક્તિ ખૂબ નસીબદાર છે.

માતા દુર્ગા ભક્તોના વિઘ્નોનો નાશ કરે છે,
ભક્તોના દુઃખ દૂર થાય, માતા કલ્યાણ કરે.

આખી રાત માતાના ગુણગાન ગાઓ,
માતાના જ નામનો જપ કરો, માતામાં ખોવાઈ જાઓ

ચાલો જગદંબે પાસે શરણ લેવા જઈએ,
તે પાપના તાપથી બળનારાઓને પણ આશ્રય આપશે.

માતાના દરબારમાં જશે હું મારી માતાના ચરણોમાં માથું નમાવીશ,

રાજા હોય કે પદ,
ચાલો, જપ કરીએ, અંબે સૌને આશ્રય આપે છે.

આખા વિશ્વની રક્ષા કરે છે મા, મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા, અમારા બધા ની રક્ષા કરે છે મા ..

લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર.

જીવનનું શું, હસતાં-રમતાં પસાર થશે,
જપ કરતા રહો, માતા ઈચ્છે તો આ આત્મા મોક્ષ પામશે.

દુનિયા ફક્ત તમારા દરવાજે નમતું નથી,
ભાગ્ય તમારા દ્વારે બને છે માતા.

અમે રાહ જોઈ રહ્યા હતા કે સમય આવી ગયો છે…
માતા રાણી સિંહ પર સવાર થઈને આવી.

જુઓ તમે હજારોમાંથી એક છો, જે હંમેશા યાદ કરે છે,
તે દરવાજો તમારી માતા છે જ્યાં આ માણસને શાંતિ મળે છે.

જે સાચા દિલ થી બોલ્યો જય માતા, વિચારો કે માતા રાણીએ તેમના માટે કુબેરનો ખજાનો ખોલ્યો હતો.

માતા, મેં જ્યારે પણ તને બોલાવ્યો છે, ત્યારે મને પૂછ્યા વગર બધું જ મળ્યું છે.

હું પથ્થર છું, મારી માતા મારી કારીગર છે, તે દરેક વખાણની સાચી હકદાર છે….

એવું નથી કે દુનિયા તારા દરવાજે નમી જાય, ભાગ્ય તારા દ્વારે જ બને છે, માતા.

સમય કલ સવારે. મજબૂત આવશે અને એ. પણ મારી મેલડી લાવશે.

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું,
ક્યારેક “મા”ના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

બધો જ થાક શોષાય(ઉતરી) ગયો મારો,
જયારે મળ્યો મને માના ખોળાનો સહારો.

દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
માં છે સાહેબ હાર ક્યાં માને છે.

મેં ક્યારેય ભગવાન તો જોયા નથી,
પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માઁ જેવા જ હશે.

હાલતાને ચાલતા મેં તેની આંખોમાં દુવા જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માઁ જોઈ છે.




મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગું તો બે આપે છે.

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!

આ દુર્ગાપૂજા ઉત્સવ ની જેમ આપનું જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ મા દુર્ગા સૌનું ભલું કરે ..

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ

પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે
મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે.

ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે ,
જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે .

શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે,
માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે.

ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,❤️

પણ સમય તો મારી માં મેલડી જ

મા, તમારું નામ લઈને મેં બધા કામ કર્યા છે.
અને લોકો માને છે કે વ્યક્તિ ખૂબ નસીબદાર છે.

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.

હું પથ્થર છું, મારી માતા મારી કારીગર છે,
તે દરેક વખાણના વાસ્તવિક પાત્ર છે.

અમે રાહ જોઈ રહ્યા હતા કે સમય આવી ગયો છે…
માતા રાણી સિંહ પર સવાર થઈને આવી.

ઘરમાં સુખ અને શાંતિ રહે, તમારા જીવનમાં ફક્ત પ્રકાશ જ રહે.

આખી દુનિયામાં માતા કરતાં દયાળુ કોઈ નથી
મારી મા બધાં દુ:ખ અને દર્દ દૂર કરવા આવી છે.

શુભ શુક્રવાર જય માતાજી “હે માતા, રિદ્ધિ દે, સિદ્ધિ દે, વંશમેં વૃદ્ધિ દે,
હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે, દુખકો દૂર કર, સુખ ભરપૂર દે.

શબ્દકોષમાં તો ‘મા’ નો માત્ર શબ્દાર્થ મળશે,
‘મા’ નો ભાવાર્થ તો માત્ર હૃદયકોષમાં મળશે.

હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં…. બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે…. તંબુ તાણીયા રે લોલ 🙂

માં દુર્ગા નાં આશીર્વાદ હમેશાં આપણા પર રહે.

મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે.

સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે,
શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે.

વિશ્વાશ થી પણ વધુ આંધળો વિશ્વાશ છે
માં ખોડિયાર તારા નામ પર

ભોળો બનીને ભલે લૂંટાઈ
જાવ મારી ખોડિયાર માં સાથે છે તો હું કેમ મુંજાવ જાવ.




ભૂલો કરી બહુ લખો કર્યા પાપ
હે હજાર હાથ વાળી દયાળી માં ખોડિયાર
માવડી કરજો અમને માફ

દુનિયા ભલે ને લાખ રંગ બદલે વ્હાલા અહીંયા તો રંગ રંગમાં
માં મોં ખોડિયાર નો સંગ છે

હે માં ખોડિયાર તારો હાથ માથા
પર છે તો સુખી છું હું, નહીં તો મારુ જીવન ક્યાં સરળ છે.

ઉદાસ કર દેતી હૈ હર રોજ યે શામ, એસા લગતા હૈ જૈસે ભૂલ રહા હૈ કોઈ ધીરે ધીરે

► હમ અધૂરે લોગ હૈ હમારી ન નીંદ પૂરી હોતી હૈ ન ખ્વાબ !

 પ્યાર હો યા પરિંદા, દોનો કો આજાદ છોડ દો, અગર લૌટ આયે તો તુમ્હારા ઔર ન લૌટે તો વહ તુમ્હારા કભી થા હી નહી

 જિંદગી હી નહીં રાત ભી તનહા લગને લગી હૈ તુમ્હારે બિના !

છોડ દિયા બેવજહ સબકો પરેશાન કરના, જબ કોઈ અપના સમજતાહી નહીં, તો ઉસે અપની યાદ ક્યોં દિલાના !

 હર પલ તુમ્હારી યાદ આતી હૈ , કિસી પલ તુમભી આઓ ના !

 અબ તો જિંદગી ઉસ દૌર સે ગુજર રહી હૈ દિલ દુખતા હૈ ઔર ચેહરા હસતા હૈ

 હર વક્ત મિલતી રહતી હૈ અનજાની સી સજા, મૈં કૈસે પૂછું તકદીર સે મેરા કસૂર ક્યા હૈ

 તેરે સાથ ગમ ભી અપના સા લગતા હૈ, પર તેરે બગેર તો ખુશી ભી પરાઈ !

 તુજે દેખને કે બાદ દૂર ખુદ સે હો ગયા હૂં મૈં અબ કોઈ નહીં દિલ કે પાસ, તેરી આંખોમેં ખો ગયા હું મૈં




દરેક સંબંધ માં સૌથી મોટી ગિફ્ટ ટાઈમ હોય છે,
જે બધા પાસે નથી હોતો.....//
લાગણી હોય ત્યાં ઝગડો થાય, 
બાકી 
લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી.....//

જિંદગી બહુ ટૂંકી છે 
મજા કરતા શીખો 
અરે નસીબ શું ચીઝ છે 
તેને પણ બદલાતા શીખો .....//

ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે 
હું મૂકી ના શકું.....//

બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,
પણ જયારે કામ પડ્યું ત્યારે બધા કામ માં હતા .....//

ડાબા હાથે કર્યું હતું મેં દિલ નું દાન 
કારણ કે જમણા હાથ ની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.....//

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય  આવી જાય છે, 
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.....//

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે  મને, 
અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને".....//

જેને ચાહો છો એ નથી મળ્યું તો 
એક વાર જે મળ્યું છે એને ચાહીને જોઈ લો.....//

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ,
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે, 
કે ભાઈ હજુ "મારકેટમા" જ છે.....//

જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો

વન્સમોર ની બુમો પાડે.....//
થોડોક સાથ આપજો મને લખવાનો,

થોડોક સમય આપજો તમને વાંચવાનો,
તોજ થોડોક સાથ મળશે જીંદગી જીવવાનો.....//

અમારા સપના જોવાનું મેંલી દે ગાંડી, 
કારણ કે સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડે.....//

 ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
 કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.....//

મારા આકાશને તમારા આકાશમાંથી જુઓ, 
તમે આજે સ્વપ્ન જુઓ, 
જો મારે પ્રયત્ન કરવો હોય તો તમે ખોટું બોલો અને મને જુઓ.....//

પ્રેમ એટલે માત્ર ખો દવસ 
વાત કરવી નહીં પણ,
તમે જ્યારે એમની સાથે વાત 
ન કરી રહ્યાં હોવ તો પણ,

તમને  એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.....//
કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, 

અંતરે રહેવા છતાં, અંતર  મા મહેકતો રહે છે.....//
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 

તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, 
હવે પરસેવા ને અત્તર થવા દે.....//

પોતાની જાત ને કોઈ માટે બદલશો નહિ,
જે તમને પસંદ કરશે,
એ થોડું adjust પણ કરશે.....//

જિંદગી જે શીખવે તે શીખી લેવાય, 
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.....//




મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે.....//
ક્યાં કયો શબ્દ બોલવો

એની જ રમત છે સાહેબ
બાકી કક્કો તો
આખી દુનિયાનો સરખો જ છે.....//
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, 

બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.....//
દરેક ક્ષણનો અહેસાસ થાય છે વિશ્વાસ વિશ્વાસ બનાવે છે, 

કેટલાક સંબંધો વિશ્વાસ દ્વારા રચાય છે, 
અને તે સંબંધો કોઈને વિશેષ બનાવે છે.....//

એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ,
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે.....//

આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ  ને જમીન પર, 
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.....//

એ જિંદગી જરાક હસને, 
સેલ્ફી લેવી છે તારી સાથે.....//
આ મુશ્કેલ સમય પૂરો થવા દે,

તને પણ ખબર પડશે કે શું કિંમત હતી મારા પ્રેમ ની.....//
ઝીંદગી ની  જંગ મા એવો વળાંક હોવો જોઈએ જીત મળે કે હાર, 

બસ જોરદાર હોવી જોઈએ.....//
કલ્પના સુંદર હોય છે

પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી.....//

કેવી રીતે વાત કરવી
એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ
પણ તમે જે રીતે વાત કરો
તેના પરથી તમારો
ક્લાસ નક્કી થતો હોય છે.....//

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, 
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે.....//

સુગંધ બહારથી શરૂ થાય છે, 
દિવસની શરૂઆત તમારા હૃદયથી થાય છે, 

અમે હંમેશાં તમારી રાહ જોતા હોઈએ છીએ પ્રેમ અભિવ્યક્તિથી શરૂ થાય છે.....//
કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય.....//

એમની નજરમાં ફરક આજે પણ નથી,
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે.....//

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, 
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.....//

કોઈ વ્યક્તિ થી વધારે પડતી રાખેલ અપેક્ષા,
ક્યારેક ક્યારેક માણસને અંદરથી મારી નાખતી હોય છે.....//

જિંદગીમાં સુખી થવું હોય તો, 
સંબંધોને સાચવતા શીખો વાપરતા નહીં.....//

તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા,
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા.....//

જીવનમાં બની શકે તો
માંગણી કરતા
લાગણી ને વધારે માન આપજો,

કેમ કે સંબંધો ને હંમેશા
સાચવવાના હોય છે વાપરવાના નહીં.....//

ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને, 
એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો.....//




સાંજે દરરોજ શણગારવામાં આવે છે, એ જુના ઘા છે, 
પણ સર શું કરવું શબ્દો બહાર આવતા નથી આંસુ ઓગળી જાય છે.....//

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા.....//

સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, 
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી  લઇ ને.....//

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, 
નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.....//

અહંકાર ખુબ જ ભૂખ્યો હોય છે,
અને એનો મનપસંદ ખોરાક છે "સંબંધો".....//

મૂછે વટ, ને કેડે કટારી,
જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી,
મોત ભલે આવે હો "બાપુ",પણ

રેવુ કટમા, જીવવુ તો વટમા.....//
ભુલીજા તારા ભુતકાળ ને

એ તો માત્ર પવન ની લહેર હતી,
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે.....//

દરેક ખુશી રૂપિયા થી ના મળે સાહેબ
પરિસ્થતિ પર નિર્ભર હોય
જોવો એક બાળક
ફુગ્ગો ખરીદી ને ખુશ થાય,

તો બીજો એને વેચી ને,
તો ત્રીજો એજ ફુગ્ગા ને ફોડી ને ખુશ થાય,

જીવન નું ચક્કર આ ફુગ્ગા જેવું જ છે.....//
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, 
એ લોકો ના મળે જે બદલાઈ ગયા હોય.....//
એક બાળક તરીકે, હું અંધારાથી ડરતો હતો, 
આજે તે જ અંધકારમાં રાહત છે.....//

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે 
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.....//

તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, 
મારો પ્રેમ છે તું, તને મેળવવા માંગુ છું, 

તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, 
ફરી તારા સાથે થોડાક ક્ષણ  વિતાવવા માંગુ છું.....//

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો ? 
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના 'નીર', 
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.....//

પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને ઝુકાવવાની, 
બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની.....//

ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ ફેસબૂક માં ઘણુ જીવ્યા
ચાલ પહેલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે.....//

જીવનમાં કાતર નહીં
સોય બનીને રહો સાહેબ
કાતર એક માંથી બે કરે છે
અને સોય બે માંથી એક કરે છે.....//

એક વાત કહું… તમારા પર વારંવાર કોઈ ગુસ્સો કરે જાય છે તો
સાવ સિમ્પલ છે વાલા તમે એમના માટે ખૂબ જ મહત્વના છો.....//

અમે તમારા હાસ્યને પ્રેમ કરીએ છીએ, 
અમે તમારી બધી ખુશી અનુભવીએ છીએ, 
તમારી જાતને ક્યારેય અમારાથી દૂર ન કરો, 
તમારી મિત્રતા સુંદર લાગે છે.....//

ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે.....//

ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, 
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં.....//

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર  આંસુ, 
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ.....//

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, 
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, 
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.....//




તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો, 
આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો.....//

મંજિલ પહોંચતા એટલું સમજાઈ ગયું,
જે બચાવવાનું હતું એજ ખરચાઈ ગયું.....//

પરિવર્તન અનિવાર્ય છે જુઓને
પાણીને પણ તરવું હોય તો
બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો

જુનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે.....//
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,

જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.....//
તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ છે, 

અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ આવે છે.....//
નયન માં વસ્યા છે જરા યાદ કરજો, 

કદી કામ પડે તો યાદ કરજો, 
મને તો પડી છે આદત તમને યાદ કરવાની, 
જો હિચકી આવે તો માફ કરજો.....//

મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે, 
પરંતુ મનથી હારેલા ક્યારેય જીતી શકતા નથી, 
તમારો આત્મવિશ્વાસ જ તમારી મૂડી છે.....//

કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે.....//

એ કહેતી હતી
કે હું ફરી પાછી નહી આવું,
જુઠ્ઠી આજેય રોજ મારા સપના માં આવે છે.....//

પાણી વિના ફૂલ પણ સુકાય છે
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો યાર 
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.....//

સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે "જરૂરી" એ હોવું સુંદર છે.....//

ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, 
એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા.....//

ઝીંદગી મળવી એ નસીબની વાત છે, 
મોત મળવું એ સમયની વાત છે, 
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું, 
એ જિંદગી માં કરેલા કર્મની વાત છે.....//




ચાલને મારી જાન તારી નફરતો ની હોળી કરીએ અને, 
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ.....//

મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી

તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે.....//
મેં પૂછયું જિંદગી ને કે
તું આટલી અઘરી કેમ છે
તો તે કહે કે

લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં.....//
આપણી જિંદગીનો સૌથી ખરાબ સમયે એ હોય છે

જેને આપણે પ્રેમ કરતા હોય, 
એને આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે જોવી.....//

હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે,
મને લાગે આપણા પ્રેમમાં 
ભેળસેળ છે.....//

તારા અને મારા મા કેટલી સમાનતા છે, 
તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું.....//

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, 
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.....//

જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ કરતી હોય, 
તો એની સાથે પરણવામાં કંઈ જ ખોટું નથી.....//

જીંદગી ની ભાગદોડ માં
એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય.....//

ગજબ નો છે આજનો માનવી
પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને
લાગણી જોઈને વ્હેમ કરે છે.....//

નવા માટલાની સુગંધ જેવી તું, 
તરસનો સંતોષ પાણીમાં છે કે આ સુગંધમાં.....//

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,

ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.....//

જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા  જ નથી.....//

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે, 
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.....//

માં દુર્ગા નાં આશીર્વાદ હમેશાં આપણા પર રહે.

મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે.

સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે,
શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે.




વિશ્વાશ થી પણ વધુ આંધળો વિશ્વાશ છે
માં ખોડિયાર તારા નામ પર

ભોળો બનીને ભલે લૂંટાઈ
જાવ મારી ખોડિયાર માં સાથે છે તો હું કેમ મુંજાવ જાવ.

ભૂલો કરી બહુ લખો કર્યા પાપ
હે હજાર હાથ વાળી દયાળી માં ખોડિયાર
માવડી કરજો અમને માફ

દુનિયા ભલે ને લાખ રંગ બદલે વ્હાલા અહીંયા તો રંગ રંગમાં
માં મોં ખોડિયાર નો સંગ છે

હે માં ખોડિયાર તારો હાથ માથા
પર છે તો સુખી છું હું, નહીં તો મારુ જીવન ક્યાં સરળ છે.

યાદ કરશો તો યાદો માં મળશું, 
નહિ તો ફરિયાદો માં તો છું જ.....//

હે દર્દ કઇક તો વ્યાજબી કર,
હું તો તારો કાયમ નો ગ્રાહક છુ.....//

સંબંધો બનતા રહે એ જ બહુ છે
બધા હસતાં રહે એ જ બહુ છે
દરેક જણ દરેક સમયે
સાથે નથી રહી શકતા
યાદ એકબીજાને કરતાં રહે
એ જ બહુ છે.....//

 'દમ' કપડાઓ મા નહી, 
પણ પોતાના જીગર પર રાખો,

કેમ કે વાત જો કપડાની જ હોત, 
તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.....//

લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું.....//

તમારા મનની વાત જેને સમજાવવી પડે, 
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી  નહી......//

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, 
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, 

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, 
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.....//

ઝીંદગી મળવી એ નસીબની વાત છે, 
મોત મળવું એ સમયની વાત છે, 

પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.....//

પાનખરમાં વસંત થવું મને ગમે છે, 
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, 
આંખ ભીની તો કાયમ રહે છે, 

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.....//
મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, 

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.....//

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, 
જે નામંજુર હોય તે જ કરવું પડે છે, 

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, 
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.....//

આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.....//

દરેક ઘર નું સરનામું તો હોય પણ, 
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે.....//

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, 
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.....//

પથ્થરો પોલા હશે કોને ખબર ? 
લોકો પણ કેવા હશે કોને ખબર ? 

મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, 
પણ આંસુ સાચા હશે એ કોને ખબર ?

જે દાદર તમને નીચે લાવે છે, 
તેજ દાદર તમને ઉપર લઈ જાય છે, 

તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.....//
હસી મઝાક ની આ પલ યાદ રાખજો,

આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો,
કાલે હું રહું કે ના રહું
એક મસ્તીખોર દોસ્ત હતો એ યાદ રાખજો.....//

બીજાનું પાણી માપવા ની હિંમત
ત્યારે જ કરવી સાહેબ

જ્યારે ખુદને તરતા આવડતું હોય.....//

હું તારાથી નારાજ થઈસ તો એ હદથી થઈસ, 
કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.....//

ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતું રસ્તે મળી જાય.

પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.....//


મને તો બીજા કોઈ
સ્વર્ગ વિષેની માહિતી નથી

કેમકે હું મારી માં ના ચરણોને જ
સ્વર્ગ માનુ છું.....//

માળા ની તારીફ તો બધા કરે છે
કેમ કે મોતી દેખાય છે

હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે
સબંધ નુ કઇક આવુ જ છે.....//




અમારી જેવા ભોળા છોકરાઓએ જો દાદાગીરી શરૂ કરી દીધી, 
તો આ સુંદર છોકરિઓ ને કોણ સાચવશે......//

ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના.....//

બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે, 
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે, 
જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે.....//

મારી નજર થી ક્યારેક ખુદને જોજે, 
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.....//

ઓયે.... કિંમત બોલ તારી સ્માઇલની, 
લાઈફ ગીરવી મૂકી દઈશ ખરીદવા માટે.....//

ફૂલને પૂછવામાં આવ્યું
તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે
તેમાં તને શું મળ્યું ? 

ફૂલે કહ્યું....
આપીને લેવું તે વેપાર છે

જે આપીને કંઈ ના માંગે તે જ પ્યાર છે......//
હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.....//

તમે ખાલી વાત કરવાનું જ રાખો,
પ્રેમ તો તમારું દિલ કરી લેશે મારી સાથે.....//