120+ ગુજરાતી Bewafa Shayari in Gujarati - NHM Gujarat

મિત્રો, સ્વાગત છે તમારું અમારી પોસ્ટ માં. અહીં તમને Best Bewafa Shayari ગુજરાતી મા મળી રહેશે. આ શાયરી તમે Whatsapp,Facebook અને Instagram માં Share કરી શકો છો. અહીં તમને સારું એવું Bewafa Status નું કલેક્શન મળી રહેશે. Bewafa Sad Status એ દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક શ્રેષ્ઠ જરિયો છે.

મિત્રો આપણે કોઈને ખુબ જ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે છે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી Bewafa Shayari આપેલ છે. 

Read Also: 130+ Bewafa Status

Gujarati Shayari Bewafa 



**રડાવી જાય છે અમને એક બીજા ના દર્દો, બાકી 

અમારા દુઃખો તો અમે હસી ને પી ગયા.


**પ્રેમ છે એટલે જ અધૂરો રહી ગયો,

હવસ હોત તો ક્યારનીય પુરી કરી લીધી હોત.


**એવું બદલાઈ જવું છે કે,

લોકો તરસી જાય ,

પહેલા જેવો જોવા માટે.


**જેના દર્દ ઊંડા હોય,

એની જીદ્દ પણ એટલી જ ઊંડી હોય છે.


**હવે મને તમને ખોયા નું દુઃખ નથી,

કેમ કે જે મળ્યું એ કોઈ શિખામણ થી ઓછું નથી.


**શાયરી હૃદય નો ભાર હળવો કરવાની એક તરકીબ છે,

જેને મેળવી નથી શકતા એની સાથે શબ્દો માં જીવીએ છીએ.


**મારી પહેલી  પસંદ છો તો એ રીતે રહો,

પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં  આવશો.


**કોઈ રડીને દિલ બહેલાવે છે,

કોઈ હસી ને દર્દ છુપાવે છે,

કેવી કરામત છે કુદરત ની

જીવતો માણસ ડૂબે છે અને 

લાશ તરી બતાવે છે.


**મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,

જયારે એને બીજો જીવનસાથી મળી ગયો.


**મારા સપના જોવાનું છોડી દે ગાંડી 

કેમ કે સિંહ ના સપના જોવા માટે સિંહણ થવું પડે.


**મળવાની ઈચ્છા બંને તરફથી હોય,

તો પ્રયત્ન એક તરફ થી કેમ ?


**રોજ કહેતા હતા કે રાત જતી નથી,

જોતા જોતા આખી જિંદગી નીકળી ગઈ.


**જે મારી સિગારેટ પીવાથી પણ ખીજાતી,

એને કહો વાત હવે શરાબ સુધી આવી ગઈ છે.


**મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે,

જુઓ તમે પણ કોઈ પોતાનાથી અલગ થઈને.


**ક્યારેક ક્યારેક આપણે કોઈથી દૂર જવા નથી માંગતા,

પણ નસીબ દૂર લઇ જાય છે.


**જૂઠો પ્રેમ બતાવવા માટે લોકો કેટલાય જૂઠ બોલતા હોય છે.


**તારી યાદ ને આદત પડી ગઈ છે રોજ મારી પાસે આવવાની,

નહીંતર મને ક્યાં આદત હતી રોજ તને યાદ કરવાની.


**ઘરવાળા શું કહેશે,

દુનિયા શું કહેશે,

એવું વિચારીને એ વ્યક્તિ નો સાથ ક્યારેય ના છોડતા,

જેની દુનિયા તમે છો.


**શાયરીની દુનિયા માં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,

દુઃખ ની મહેફિલ માં પણ વાહ.....વાહ...... બોલાય છે.


**એકાદ એવી સાંજ આવે 

યાદ કરું તને 

અને ત્યાં જ તું આવે.

Read Also: 150+ Best Gujarati Shayari

બેવફા શાયરી 



**તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારુ પોતાનુ, 

તમને સમજયા વગર કોઈક બીજાની વાતો માં આવીને તમારા થી દૂર થાય જાય છે.


**તું બેવફા બની ગઈ, 

અને હું શાયર બની ગયો.


**જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને, 

ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ.


**ભરોસો ના હોય તો ભૂલી જા મને, 

બાકી મને કોઈ દિવસ બેવફા ના કહીશ.


**લાઈફ માં ઘણા બધા દર્દ એવા હોય છે, 

જે ખાલી સહન જ કરવા પડે છે પણ કોઈ ને કહી નહી શકતા.


**કેમ આ પળ વારંવાર આવી જાય છે

જ્યારે જ્યારે તને મળવાનો પ્રત્યન કરું છું

તો આંસુઓથી મારી મુલાકાત થઈ જાય છે.


**કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું, 

જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય. 


**બીજા કોઈનો નહીં માત્ર તારો છું, 

એના એ જુઠ્ઠા શબ્દો પણ કેવા ગજબના હતા.


**તમારી થોડી પણ ભૂલ નથી બધી ભૂલ મારી જ છે, 

કેમ કે મે કઈક વધારે જ આશા રાખી હતી તમારા પર.


**તારા પ્રેમમાં દર્દ સહેવાનું શીખ્યું

પોતાના પર નિયંત્રણ કરવાનું શીખ્યું

નથી શીખ્યું તો એ છે ફકત

તારા પ્રેમ ને કંઈ રીતે પામવું.


**લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે. 

હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.


**આજકાલ લોકો પ્રેમ કરતા, 

ટાઈમપાસ વધારે કરે છે.


**સાચી જરૂર હોય છે એક બીજા ને સમજવાની બાકી સાથે જીવશુ સાથે મરશુ એતો માત્ર કહેવાના શબ્દ છે.


**તારા આ પ્રેમ માં હું કંઈ શીખ્યો કે નહિ

ઇ તો નથી ખબર મને

હા પણ બીજાઓથી પોતાના આ દર્દ ને છુપાવતા ચોક્કસ શીખી ગયો છું


**ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે, 

બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.


**એને બ્લોક કરતા પણ મારી આંગળીઓ ધ્રુજે છે, 

ને એ કેવા હસતા હસતા દિલ તોડીને ચાલ્યા ગયા.


**મારા દિલ ની ઇચ્છા છે કે હુ બહુજ બીમાર થય જાવ, 

અને તેને ખબર ના પડે એવી રીતે મરી જાવ.


**ફૂલો નાં પાંખડી જેવું હતું મારું આ પ્રેમ

ખબર તો હતી જ કે કોઈ ને કોઈ તો આ પાંખડીઓને તોડશે જ

પણ એ ની ખબર હતું કે એ પણ તારા હાથેથી જ થશે.


**ના હેરાન કર જીવવા દે મને "જિંદગી", 

તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.


**હુ તારી વાત માનુ છુ એનું એક જ કારણ છે, 

તને મારા જીવ થી પણ વધારે પ્રેમ કરુ છુ.


બેવફા શાયરી ફોટા 



**બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો, 

થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો.


**એક નજર, એક ફોન, એક મેસેજ, એક શબ્દ, બધુજ ખાસ બની જાય છે જ્યારે ગમતી વ્યક્તી ધબકારા સાથે સંકળાય છે.


**તારી સાથે વિતાવેલા પળ પાછા જીવવા માંગુ છું

તને યાદ કરીને એક વાર રડવા માંગુ છું

તારા આપેલા એ દર્દ માં હું પાછું તડપવા માંગુ છું

બસ તારાથી અલગ નહિ થવા માંગુ છું.


**દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ, 

નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.


**નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે, 

નજર ને હમેશા એક વ્યક્તિ પસંદ આવે છે જે નસીબ માં નથી હોતું.


**હવે તો તારા પડછાયા થી પણ તકલીફ થાય છે

લહેર જો આવે પાછી ક્યારે આ પ્રેમની

તો આંખોમાંથી ચોમાસા વગર વરસાદ આવી જાય છે.


**અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો, 

દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો.


**જબરદસ્તી થી કઈ હાસીલ નથી થતુ, 

જળ પામવા માટે મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે છે.


**એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી

એ તો એક મુસાફિર હતો

જે પોતાની રસ્તો ભૂલીને

મારા ઘરે આવી ગયો હતો.


**સાચે જ કેટલું દુઃખ થાય છે, 

જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય.


**કડવી પણ સાચી વાત, 

આજે પણ લોકો આજાણ્યા કરતા, 

જાણીતા લોકો થી વધુ છેતરાય છે.


**જીવન જીવવા માટે એક કારણ જ બોવ છે

કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે.


**દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન, 

આ દિલ વાળું "દિલ" બહુ તકલીફ આપે છે. 


**બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.


**મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, 

મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.


**શરીર ને પ્રેમ કરવાવાળા બોવ બધા મળશે સાહેબ પણ જો કોઈ દીલ થી પ્રેમ કરવાવાળું મળી જાય ને તો તેને ગુમાવવા નહી.


**પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે,

ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી ગરમ હતી.


**એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. 

ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.


**રડતી આંખો ને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી, આંસુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી.


**નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં

બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું

તું હસવા માંગે છે ને

તો લેં બરબાદ થઈ જાવ હું.


બેવફા શાયરી હિન્દી 



**ચલો માન લેતા હું કી 

મુજે મહોબ્બત કારણ નહિ આતા,

લેકિન આપ એ બતાઓ 

આપ કો દિલ તોડનાં કિસને સીખાયા.


**ક્યાં જાનો તુમ બેવફાઈ કી હદ દોસ્તો,

વો હમસે ઇશ્ક શીખતી રહી કિસી ઔર કે લિયે.


**ઇતની મુશ્કિલ ભી ના થી રાહ મેરી મહોબ્બત કી,

કુછ જમાના ખિલાફ હુઆ કુછ વો બેવફા હો ગયે.


**હર તરફ એક શોર હે પ્યારે 

બેવફા મેં નહિ કોઈ ઔર હે પ્યારે  

કયો ઉઠાતે હો ઇસ દિલ પે સિતમ 

તેરી દુશ્મન મેં નહિ કોઈ ઔર હે પ્યારે.


**જિસ કદર તુમને ભુલા રખા હે કભી સોચના,

હમ સબ છોડ કર નિકલે થે એક તેરી મહોબ્બત કે લીયે.


**હમારી તબિયત ભી ના જાન શકે હમે બેહાલ દેખકર,

ઔર હેમ કુછ ના બતા શકે ઉન્હેં ખુશહાલ દેખકર.

 

**ઉન્હોં ને અપને લબો સે લગાયા ઔર છોડ દિયા,

વે બોલે ઇતના જહર કાફી હૈ તેરી કતરા કતરા મૌત કે લિયે.


**ઉસને મહબૂબ હી તો બદલા હૈ ફિર તાજ્જુબ કૈસા,

દુઆ કબૂલ ના હો તો લોગ ખુદા તક બદલ દેતે હૈ.


**તુમ બદલે તો મઝબૂરિયાં થી,

હમ બદલે તો બેવફા હો ગયે.


**દિલ દુઃખાને કા કામ છોડ દો,

મેરે નામ કોઈ તો પૈગામ છોડ દો,

વફા કર નહીં સકતે તો ના હી સહી,

લેના મેહફીલ મેઈન મેરા નામ છોડ દો.


**યું તો કોઈ ભી તન્હા નહિ હોતા,

ચાહ કર કિસી સે જુદા નહિ હોતા,

મહોબ્બત કો મજ્બુરીયા હી લે ડૂબતી હૈ,

વરના કોઈ ખુશી સે બેવફા નહિ હોતા.


**બહુત દર્દ દેતી હૈ, આજ ભી વો યાદે,

જિન યાદોં મેં તુમ નઝર આતે હો.


**કાશ કી હમ ઉનકે દિલ પે રાઝ કરતે,

જો કલ થા વહી પ્યાર આજ કરતે,

હમેં ગમ નહીં ઉનકી બેવફાઈ કા,

બસ અરમાન થા કી...

હમ ભી અપને પ્યાર પાર નાઝ કરતે.


**કામ આ સકી ના અપની વફાએ તો ક્યાં કરે,

ઉસ બેવફા કો ભૂલ ના જાયે તો ક્યાં કરે.


**યાદ રહેગા હંમેશા,

યહ દર્દે બેવફાઈ હમકો ભી.

કી ક્યાં ખૂબ તરાશે થે જિંદગી મેં,

એક શખ્સ કે ખાતીર.


**ઈજાઝત હો તો તેરે ચહેરે કો દેખ લુ જી ભર કે.

મુદ્દતોન સે ઈન આંખોં ને કોઈ બેવફા નહીં દેખા.


**તેરી બેવફાઈ ને હમારા એ હાલ કર દિયા હૈ,

હમ નહિ રોતે લોગ હમે દેખકર રોતે હૈ.


**ઇસ દુનિયા મેં અજનબી રેહના હી ઠીક હૈ.

કુછ લોગ બહુત તકલીફ દેતે હૈ,

અક્સર અપના બનાકર.


**તુમને હી બદલે દીયે સિલસિલે અપની વફાઓ કે,

વરના હમ તો આજ ભી તુમ સે અઝીઝ કોઈ નહિ.


**રોયે કુછ ઇસ તરહ સે મેરે જીસ્મ સે લગ કે વો,

ઐસા લગા કી જૈસે કભી બેવફા ના થે વો.

Read Also: [150+] ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ

બેવફા ના ફોટા 



**શોધી રહ્યો છું કોઈક ખુશી,

પણ તારા વગર મળતી જ નથી.


**તને વિચારવામાં પણ પ્રેમ છે

તને યાદ કરવામાં પણ પ્રેમ છે

તારા આપેલા એ દર્દ માં પણ પ્રેમ છે

ફકત આ નસીબ માં જ પ્રેમ નથી.


**મન ની લાગ્યું ક્યારેય પણ તારા વગર

એ સુની શેરીઓમાં નામ ગુંજ્યું તારું દરેક જગ્યાએ

યાદ તારી મારા આ દિલ માં એવી રીતે વસી ગઈ છે કે

સમય બદલાઈ ગયો પણ આ પ્રેમ નહિ.


**આ દુનિયા નો નીયમ છે સાહેબ, 

નવું આવે એટલે જુનુ ભૂલી જવાનુ, 

પછી ભલે એ વસ્તુ હોય કે વ્યકતી.


**પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે

કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે

સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે

કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે


**ઓય પાગલ મારી યાદ આવે છે ને, 

ત્યારે રડવાનુ નહી મને આંખો બંધ કરી ને મહેસુસ કરજે,

 હું હમેશા તારા દીલમા જ રહુ છુ.


**એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. 

ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.


**મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. 

ડરતા હું બતાને સે... 

કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.


**પંખી સમજે છે કે ચમન બદલાયું છે,

સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,

પણ સ્મશાન ની ખામોશી ચીસો પડે છે,

કે લાશ તો એની એ જ છે,

ફક્ત કફન બદલાયું છે.


**અમારી ભૂલો ને માફ કરજો 

જિંદગી માં દોસ્તો ની કમી પુરી કરતા રહેજો,

કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,

તો તમે ડગલે ને પગલે મારો સાથ આપતા રહેજો. 


**દિલ ની ઇચ્છા છે કે હુ બહુજ બીમાર થય જાવ, 

અને તેને ખબર પણ ના પડે એવી રીતે મરી જાવ.


**હમણાં જ મેં મારી જાતને દિલાસો આપ્યો છે,

કોઈને પ્રેમ કરવાથી એ આપણું નથી થઇ જતું.


**યાદ રહેશે  આ સમય જિંદગીભર મને,

કેટલા તરસ્યા છીએ,

આ જિંદગીમાં એક વ્યક્તિ માટે.


**હે ભગવાન તેતો લાખો ની તકદીર સંવારી છે, 

મને હિંમત તો આપ કે હવે તારી વારી છે.


**હૂ કિસ્મત નો સૌથી વધારે પસંદીદાર રમકડુ છું, 

એ રોજ જોડે છે મને ફરી તોડવા માટે.


**એમ નથી આવડી જાતો શાયરી નો હુનર, 

કોઈ ની મહોબ્બત મા પોતે તબાહ થવું પડે છે.


**કરતો હશે ઈશ્વર પણ આજે ફરિયાદ, 

મતલબ નીકળી ગયા પછી કોઈ કરતુ નથી ફરી  યાદ.


**લેવી હોય તો લઇ લો તલાશી અહીં હર કોઈની, 

બધાની પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી.


**જો તમારા વગર કોઈ ખુશ છે, 

તો એને ખુશ જ રહેવા દો.


**જયારે રડવાની હદ આવી જાય છે, 

ત્યારે માણસ ખોટું હસવાનું શીખી જાય છે.

Read Also : Best 100+ Shradhanjali in Gujarati 

Related Posts Direct Link
Gujarati Suvichar Collection Click Here
Gujarati Shayari Collection Click Here
Sharadhanjali in Gujarati Click Here
Bewafa Status Click Here
Birthday Wishesh in Gujarati Click Here
Bewafa Shayari Click Here
Gujarati Attitude Status Click Here
Gujarati Love Status Click Here
Prem Shayari Click Here
Sad Shayari Gujarati Click Here
Good Morning Quotes in Gujarati Click Here
Instagram Bio for Boys Click Here
Faceook Bio for Boys Click Here