110+ Best Love Status Gujarati | લવ સ્ટેટસ ગુજરાતી

 નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે. અહીં અમે એક રસપ્રદ વિષય લઈને આવ્યા છીએ (Love Status Gujarati). આશા છે કે તમને આમારી પોસ્ટ ખુબ જ ગમશે.

શ્રેષ્ઠ ગુજરાતી Shayari તેમજ ગુજરાતી SMS Facebook, Whatsapp અને Instagram જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર સતત અત્યંત લોકપ્રિય બન્યા છે. આ શાયરી વડે તમે તમારા મિત્રો સાથે લાગણી વ્યક્ત કરી શકો છો. શાયરી એ મિત્રો ને શેર કરી સ્મિત લાવવા ખુબ જ સરસ વિચાર છે. જો તમારો મિત્ર ઉદાસ મૂડમાં હોય તો તમે તેને હસાવવા માટે અમારા સંગ્રહમાંથી રમુજી ગુજરાતી SMS પસંદ કરી શકો છો. આ શાયરીઓ ને તમે તમારા મિત્ર અને પ્રેમી તથા પ્રેમિકા સાથે શેર કરીને તમારા સંબંધ ને વધુ ગાઢ બનાવી શકો છો. અને સરળતા થી તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

Read Also: 130+ Bewafa Status

Gujarati status 2021



**વાત સાચી હોય તો કહી દો ને, ના રહો ભાર માં,

સાંભળ્યું છે કે પડ્યા છો, તમે મારા પ્રેમ માં.


**શબ્દે શબ્દે અર્થ નો આધાર છે,

કાં લાગે મીઠો,

નહિ તો તલવાર ની ધાર છે.


**બસ એક તારા નામ ની રેખા હાથ માં માંગુ છું,

હું ક્યાં નસીબ થી કઈ ખાસ માંગુ છું.


**સંભાળ, બહુ લાંબી વાતો કરવી છે તમારી સાથે,

 તમે આવજો મારી પાસે તમારી આખી ઝીંદગી લઈને.


**રિસાઈ ગયેલી ખામોશી કરતા 

બોલાતી ફરિયાદ ઘણી સારી હોય છે.


**ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે,

એક સાચું બોલી શકતો નથી અને બીજો સાચું સમજી શકતો નથી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        **મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી

તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી.


**જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું

જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.


**ખુશ્બુ બનીને તારા શ્વાસમાં સમાય જાશુ

સુકુન બનીને તારા દિલમાં ઉતરી જાશુ

મહેસૂસ કરવાની કોશિશ તો કરો એકવાર

દૂર રહીને પણ પાસે નજર આવીશું.


**આંગળી તો મૂક, અનલોક થશે મારુ દિલ,

તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે મારુ હ્દય.


**મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા 

અને આજે ૫ણ તમે જ છો.


**બધી જ ઋતુઓ એક તરફ,

અને તારી યાદો ની ફોરમ એક તરફ.


**નદી પાર તમે બનાવ્યું છે ઘર અને,

હલેસાં વગરની મને આપી છે હોડી.


**તારી ખામોશી અમારી કમજોરી છે

કહી ન શકું એ મારી મજબૂરી છે

કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને

લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે.


**ક્યારેક ક્યારેક તો તું એવું કરી લે ને,

શાયરી છોડી ને મારુ દિલ વાંચી લે ને.


Sharechat Gujarati Status 2021


Read Also: 150+ Best Gujarati Shayari

**આજે તારો કોરો કાગળ

બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.

પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,

બસ ધબકારો વાંચી લીધો.


**વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને,

હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી.


**તમારી ખુશીઓ ના કારણ તો ઘણા હશે

પણ અમારી બેચેનીનું કારણ બસ એક તમે જ છો.


**સાથ તારો મજાનો લાગે,

પ્રીત જાણે ખજાનો લાગે,

હજું તો કાલે જ મલ્યા તા આપણે

વીત્યો જાણે જમાનો લાગે.


**દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું 

હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું.


**આંખોમાં ન શોધો અમને

અમે તો દિલમાં વસી જઈશું,

ઈચ્છા જ હોય જો મળવાની

તો બંધ આંખે પણ મળી જઈશું.


**એના જેવું મોતી આખા સાગરમાં નથી

એના જેવું ચેતન મારા ભીતરમાં નથી

કિસ્મતમાં લખેલું તો મળવાનું જ છે ખુદા

મને એ અદા કરી દે જે મારા પ્રારબ્ધમાં નથી.


**હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી,

પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી.


**સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,

એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.


**સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ

બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ

તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.


**તમે અને તમારી દરેક વાત મારા માટે ખાસ છે,

આજ કદાચ પ્રેમ નો પહેલો અહેસાસ છે.


**જે રીતે તુ મારા સપનામાં

આવે છે. એ રીતે મારી જીંદગી મા

પણ આવિજા.


**તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું 

પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું.


**ખુલ્લા પુસ્તક જેવું,

ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ

વાંચતા આવડતું હોય.


**મારા અસ્તિત્વમાં તું ઉતારી જાય

હું જીવું અરીસો ને તું એમાં દેખાય

તું હોય સામે ને સમય થોભી જાય

બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય.


લવ સ્ટેટસ 



**કહો તો થોડું પાસ આવી ને કહું,

ખુદ થી પણ વધુ

દિલ પડી ગયું છે તારા પ્રેમ માં.


**હળવું સ્મિત આપી

એ સરકી ગઈ પળવારમાં,

ને દિલ માં પડયા લાખો છેદ

ક્ષણવારમાં.


**હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું

મમ્મી રોજ બદામ ખવડાવી દે છે

અને તારી યાદ આવી જાય છે.


**સાચો પ્રેમ તો ભૂત જેવો હોય છે

વાતો તો બધા જ કરે છે પણ દેખાતો ક્યારેય નથી.


**નથી જાણતો હું એ લાગણી નું કારણ કંઈ ખાસ

મારા મતે પ્રેમ એટલે તારો શ્વાસ ને મારો એહસાસ.


**અભિમાન વગર ની વાણી, હેત વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી,અને સ્વાર્થ વગર ની પ્રાર્થના,

એજ સાચો સબંધ છે.


**કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,

ઝાકળ ફના થઇ જશે સૂર્ય ના  કિરણોના પ્યારમાં.


**તમે દરિયાની શું વાત કરો છો સાહેબ,

લોકો તો અમારી આંખોમાં ડૂબી જાય છે.


**એકાદ એવી સાંજ આવે,

કે યાદ કરું તમને, અને ત્યાં જ તમે આવો.


**શું વાત છે

આજે આ તરફ પગલાં પડયા,

હું રસ્તા માં મળ્યો કે

પછી

રસ્તો ભુલા પડયા.


**ખબર નથી એને હું શું કહી ગયો, 

પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો.

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે, 

જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો.


**સાચા પ્રેમ કરવા વાળા ને લોકો

હંમેશા ખોટા જ સમજે છે

પણ ટાઈમ પાસ કરવા વાળા લોકો

આજકાલ ખુશ રહેતા હોય છે.


**સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.

તારી નજર ઝુકાવી તે, દિવસને રાત કરી છે.


**જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે,

પણ સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ.


**આવો તોયે સારું, ના આવો તોયે સારું,

તમારું સ્મરણ છે, તમારાથી એ વ્હાલું.

Read Also: [150+] ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ

પ્રેમ સ્ટેટસ 



**મારી જીંદગી પર તમારી એવી અસર છે કે

દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, જ્યારે

મારા માટે આખી દુનિયા જ તમે છો.


**એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,

અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે. 


**સાંજ પડે ને

એ શરમાતા સામા મળે 

આંખ અને દિલ ને

એવો બીજો વિસામો

ક્યાં મળે.


**જરૂરી નથી કે બધા આપણને મળીને ખુશ રહે,

પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઇ દુ:ખી ના થાય.


**પ્રેમ એ નથી કે જે હાસિલ કરવા માટે કંઈ પણ કરી દે

પ્રેમ તો એ છે જે એની ખુશી માટે પોતાના અરમાન છોડી દે.


**તેં નિકટથી ચંદ્ર જોયો છે ક્યારેય,

અરીસો લઈ આવ દેખાડું તને.


**મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો,

કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.


**જીવનમાં સાચું બોલવાવાળા લોકો,

કોઈને સારા જ નથી લાગતાં.


**હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,

પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં

ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.


**ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા,

જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા.


**સાચો પ્રેમ તો એ કહેવાય,

કે જિંદગી માં ઓપ્શન ભલે ગમે એટલા હોય, 

પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જોઈએ.


**હ્રદયમાં આવકારો

બધાને અપાય,

પણ સ્થાન

અમુકને જ અપાય.


**ભલે તારા જવાબો અજીબ છે, પણ તું

આ દિલની ખુબ જ નજીક છે.


**સાચો પ્રેમ ક્યારે ખતમ નથી થતો

બસ માત્ર સમયની સાથે ખામોશ થઈ જાય છે.


**હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,

તક મળે તો સામે બેસાડું તને.

Read Also : Best 100+ Shradhanjali in Gujarati 

Related Posts Direct Link
Gujarati Suvichar Collection Click Here
Gujarati Shayari Collection Click Here
Sharadhanjali in Gujarati Click Here
Bewafa Status Click Here
Birthday Wishesh in Gujarati Click Here
Bewafa Shayari Click Here
Gujarati Attitude Status Click Here
Gujarati Love Status Click Here
Prem Shayari Click Here
Sad Shayari Gujarati Click Here
Good Morning Quotes in Gujarati Click Here
Instagram Bio for Boys Click Here
Faceook Bio for Boys Click Here